વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે. 

$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે 

$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે

$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે

$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે

  • A

    ફકત $2$ અને $4$ સાચા

  • B

    ફકત $1$ સાચુ

  • C

    $1, 2, 3$ સાચા

  • D

    બધા વિધાનો સાચા છે

Similar Questions

નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?

$C.T$ સ્કેનની શોધ કોણે કરી?

નીચે આપેલ પૈકી કયું સુસંગત છે ?

વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દશાવે છે ?