$a$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી $r$ અંતર પર $\sigma(r) = A + Br$ મુજબ આધાર રાખે છે. તકતીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $2 \pi a^{4} \left( \frac{A}{4} + \frac{aB}{5} \right)$
  • B
    $\pi a^{4} \left( \frac{A}{4} + \frac{aB}{5} \right)$
  • C
    $2 \pi a^{4} \left( \frac{aA}{4} + \frac{B}{5} \right)$
  • D
    $2 \pi a^{4} \left( \frac{A}{4} + \frac{B}{5} \right)$

Explore More

Similar Questions

આપણી પાસે સમાન જાડાઈ ધરાવતી લંબચોરસ પ્લેટ છે. $E, F, G, H$ એ અનુક્રમે $AB, BC, CD$ અને $AD$ ના મધ્યબિંદુઓ છે. કઈ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ન્યૂનત્તમ હશે?

Difficult
View Solution

$M$ દળ ધરાવતા ચાર કણોને $L$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

$D$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા નળાકારની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક પાતળી અર્ધવર્તુળાકાર તકતી (દળ $= M$ અને ત્રિજ્યા $= R$) ની બિંદુ $O$ માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

મોટા ટીપાની જડત્વની ચાકમાત્રા $I$ છે. જો મોટા ટીપામાંથી $8$ નાના ટીપાં બનાવવામાં આવે,તો નાના ટીપાની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo