એન્ટમીબા હિસ્ટોલાઈટીકાનાં ચેપનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
માનવોનું પ્રજવ પરજીવી છે
કબજીયાત અને પેડુમાં દુખાવો થાય છે
માનવનાં નાના આંતરડાનો પરોપજીવી છે
ચેપગ્રસ્ત વ્યક્તિનાં મળમાંથી પરોપજીવીનું વહન ખોરાક સુધી યાંત્રીક વાહક-માખી દ્વારા થાય છે
Human immunodeficiency virus એ $....$ છે.
$PMNL$ નું પૂર્ણનામ આપો.
વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે
$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે
$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે
$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે
$B$ કોષોનું $clonal\,selection$ થતા ક્યા પ્રકારનાં કોષોનું નિર્માણ થશે?
એક યુવા વ્યસનીમાં, મગજની સક્રિયતામાં અવરોધ મગજને શાંત કરનાર, ઘનપણાની અને રાહતની લાગણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, તો સંભવતઃ તે કયું ડ્રગ્સ લેતો હશે?