એક યુવા વ્યસનીમાં, મગજની સક્રિયતામાં અવરોધ મગજને શાંત કરનાર, ઘનપણાની અને રાહતની લાગણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, તો સંભવતઃ તે કયું ડ્રગ્સ લેતો હશે?
એમ્ફીટેમાઈન
મારીજુઆના
પેથીડીન
વેલીયમ
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
$PMNL$ એટલે.........
$HIV$ નું પૂર્ણ નામ :
સંગત રોગ અને તેની એન્ટીબાયોટીકનાં વપરાશને ઓળખો.