Ecological Succession (પરિસ્થિતિકીય અનુક્રમણ) ......... દર્શાવે છે.

  • A

    અનુકુલીત જાતિનો ઉદ્દભવ

  • B

    અમૂક જાતિઓની લુપ્તતા

  • C

    નવા વસવાટ સાથેનો નવો સજીવ સમૂહ

  • D

    આપેલા તમામ

Similar Questions

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. સંભાવ્ય વૃદ્ધિ $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ
$C$. વિસ્તારિત વયના પિરામિડ $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે.
$D$. સ્થાયી વય પિરામિડ $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]

અનુક્રમણની પ્રક્રિયામાં પ્રાથમિક સ્તરે .......નું નિર્માણ થાય છે?

વિશાળ પ્રવાલભિતિ પૂર્વ ઓસ્ટ્રેલિયાનાં કિનારે આવેલું છે, તેને .......તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.

જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.