રણભૂમીમાં સરેરાશ વાર્ષિક તાપમાન અને વાર્ષિક વૃષ્ટિપાતની માત્રા જણાવો.
$20-25°C, 50 \,cm$
$25-30°C, 100 \,cm$
$30-35°C, 0\, cm$
$40-45°C, 100 \,cm$
સવાના .....છે.
નીચે સજૈવિક પ્રતિક્રિયાનું આલેખીય નિરૂપણ છે. $P, Q$ અને $R$ને ઓળખો.
$P\quad\quad Q \quad\quad R$
પ્રસરણશીલ છિદ્રાળું લાકડું કયા પ્રદેશની વનસ્પતિનું લક્ષણ છે?
બે સમાજ વચ્ચેનો સંક્રાતિ વિસ્તાર $.....$