વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ તમારી શાળાના ધોરણ $\mathrm{XI}$ નો વિદ્યાર્થી છે. $\} \ldots \{ x:x$ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. $\} $
$\{ x:x$ is a student of class $\mathrm{XI}$ of your school ${\rm{ }}\} \subset \{ x:x$ is student of your school $\} $
સમાન ગણની જોડી શોધો (જો હોય તો). તમારા ઉત્તર માટે કારણ આપો.
$A = \{ 0\} ,$
$B = \{ x:x\, > \,15$ અને $x\, < \,5\}, $
$C = \{ x:x - 5 = 0\} ,$
$D = \left\{ {x:{x^2} = 25} \right\},$
$E = \{ \,x:x$ એ સમીકરણ ${x^2} - 2x - 15 = 0$ નું ધન પૂર્ણાક બીજ છે. $\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ \{ 3,4\} \} \subset A$
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $2x - 1 = 0\} $
ગણને યાદીની રીતે લખો : $\mathrm{E} = \mathrm{TRIGONOMETRY}$ શબ્દના મુળાક્ષરોનો ગણ
$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)