વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી એ ચેપી રોગોના અટકાવ માટે જરૂરી છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
પ્રત્યેક ઍન્ટિબૉડી વધુમાં વધુ કેટલા ઍન્ટિજન સાથે સંકળાય છે?