$\lambda_1 = 8 \times 10^{-5} \ cm$ અને $\lambda_2 = 6 \times 10^{-5} \ cm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સમતલ તરંગો યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે. જો $n_1$ એ $\lambda_1$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_1$ મી અપ્રકાશિત શલાકા દર્શાવે છે જે $\lambda_2$ તરંગલંબાઈના પ્રકાશને કારણે મળતી $n_2$ મી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે,તો:

  • A
    $n_1=3, n_2=1$
  • B
    $n_1=4, n_2=5$
  • C
    $n_1=1, n_2=2$
  • D
    $n_1=3, n_2=2$

Explore More

Similar Questions

સફેદ પ્રકાશને બે સ્લિટમાંથી પસાર કરવામાં આવે છે અને $1.5 \, m$ દૂર રહેલા પડદા પર વ્યતિકરણ જોવા મળે છે. સ્લિટ વચ્ચેનું અંતર $0.3 \, mm$ છે. પ્રથમ જાંબલી અને લાલ શલાકાઓ મધ્યસ્થ સફેદ શલાકાથી અનુક્રમે $2.0 \, mm$ અને $3.5 \, mm$ દૂર રચાય છે. લાલ અને જાંબલી પ્રકાશની તરંગલંબાઇનો તફાવત $.... \, nm$ છે.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $2500 \text{ Å}$ અને $3500 \text{ Å}$ તરંગલંબાઇના પ્રકાશના બે સ્ત્રોતોનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે. બંને તરંગલંબાઇની ભાતની કયા ક્રમની શલાકાઓ એકબીજા પર સંપાત થશે?

વ્યતિકરણ ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $n^{\text{મી}}$ પ્રકાશિત શલાકા અને $m^{\text{મી}}$ અપ્રકાશિત શલાકાના અંતરનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, એક નાનું ડિટેક્ટર ફ્રિન્જ પેટર્નના કેન્દ્રમાં $I$ એકમ જેટલી પ્રકાશની તીવ્રતા માપે છે। જો બે (સમાન) સ્લિટમાંથી એકને હવે ઢાંકી દેવામાં આવે, તો માપવામાં આવેલી તીવ્રતા કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે,જ્યાં સમાન કંપવિસ્તાર ધરાવતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે $\pi / 3$ અને $\pi / 2$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo