લીઆનસ એ વાહકપેશી ધરાવતી વનસ્પતિ છે. જેના મૂળ જમીનમાં હોય છે અને તેના પ્રકાંડને સીધું રાખવા બીજાં વૃક્ષો પર આધાર રાખે છે. તેઓ તે વૃક્ષો સાથે સીધો સંબંધ જાળવતા નથી. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?
પરભક્ષણનું કાર્ય કયું છે?
નીચેનામાંથી કયુ સૌથી યોગ્ય વ્યાખ્યા છે?
મિથેનોજેન્સ અને ઢોર વચ્ચેનો આંતરસંબંધ કેવો છે ?