ધારો કે પરવલય $y=x^2+px-3$ એ યામ અક્ષોને બિંદુઓ $P, Q$ અને $R$ માં છેદે છે. જો $(-1,-1)$ કેન્દ્ર ધરાવતું વર્તુળ $C$ એ બિંદુઓ $P, Q$ અને $R$ માંથી પસાર થતું હોય,તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ શોધો:

  • A
    $4$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $5$

Explore More

Similar Questions

વર્તુળ $x^2+y^2-2gx-2hy+g^2+h^2-c^2=0$ ની બે જીવાઓ બિંદુ $(g, h+c)$ માંથી પસાર થાય છે અને રેખા $y=x$ આ બે જીવાઓને દુભાગે છે. તો:

જો વર્તુળ $4x^{2}+4y^{2}+120x+675=0$ ની જીવા પરની એક રેખા બિંદુ $(-30, 0)$ માંથી પસાર થાય છે અને પરવલય $y^{2}=30x$ ને સ્પર્શક છે,તો આ જીવાની લંબાઈ કેટલી થાય?

રેખા $x+y=k$ એ વક્ર $x^2+y^2-2x-4y+2=0$ ને બે બિંદુઓ $A$ અને $B$ માં મળે છે. જો $O$ એ ઉગમબિંદુ હોય અને $\angle AOB=90^{\circ}$ હોય,તો $k$ $(k>1)$ ની કિંમત શોધો.

ધારો કે બિંદુ $P$ એ પરવલય $y = x^2 - 6x + 12$ નું શિરોબિંદુ છે. જો બિંદુ $P$ માંથી પસાર થતી એક રેખા વર્તુળ $x^2 + y^2 - 2x - 4y + 3 = 0$ ને બિંદુઓ $R$ અને $S$ માં છેદે,તો $(PR + PS)^2$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

$(1, 2)$ અને $(3, 4)$ માંથી પસાર થતા અને $3x + y - 3 = 0$ રેખાને સ્પર્શતા વર્તુળના સમીકરણમાં અચળ પદના મૂલ્યો છે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo