ધારો કે સંભાવના વિતરણનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $\mu$ અને $\sigma$ છે. જો $\sigma - \mu = 2$ હોય,તો $\sigma + \mu$ ની કિંમત શોધો:
$X$ $\alpha$ $1$ $0$ $-3$
$P(X)$ $\frac{1}{3}$ $K$ $\frac{1}{6}$ $\frac{1}{4}$

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. જો $X$ એ પરિણામના ધન ભાજકોની સંખ્યા દર્શાવે છે,તો યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર શું છે?

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1, 2, 3, \dots$ કિંમતો ધારણ કરે છે,જેની સંભાવના $P(X=x) = k(x+1)\left(\frac{1}{5}\right)^x$ છે,જ્યાં $k$ અચળાંક છે. તો $P(X=0)$ ની કિંમત શોધો.

જો એક અસતત યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ હોય:
$X = x$$0$$1$$2$$3$
$P(X = x)$$k$$3k$$3k$$k$

તો $Var(X) = $

એક સમતોલ પાસાને ક્રમશઃ બે વાર ઉછાળવામાં આવે છે. જો $X$ એ $2$ ઉછાળમાં મળતા છગ્ગાની સંખ્યા દર્શાવતું હોય,તો $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:

જો એક અસતત યાદચ્છિક ચલ $X$ એ કિંમતો $0, 1, 2, 3, \ldots$ ધારણ કરે છે,જેની સંભાવના $P(X=x) = k(x+1) 5^{-x}$ છે,જ્યાં $k$ એક અચળાંક છે,તો $P(X=0)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo