જો $p$ અને $q $ એ અનુક્રમે વિધાન $"2 × 4 = 8" $ અને "$4$ એ $7$ વડે વિભાજય છે " હોય તો નીચેના વિધાનોની સત્યર્થતાનું મૂલ્ય મેળવો
$(i)$ $p \leftrightarrow q$
$(ii)$ $~ p \leftrightarrow q$
$(iii)$ $~ q \leftrightarrow p$
$(iv)$ $~ p \leftrightarrow ~ q$
$T T T T$
$F T T T$
$F T T T$
$F T T F$
વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.
વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow \sim p )$ ટોટોલોજી છે.
$p \Leftrightarrow q$ =
જો $p , q , r$ એ ત્રણ વિધાનો એવા છે કે જેથી $( p \wedge q ) \rightarrow(\sim q \vee r )$ નું સત્યાર્થતાનું મૂલ્ય $F$ હોય તો વિધાનો $p , q , r$ ની સત્યાર્થતાનું મૂલ્ય અનુક્રમે .......... મળે.
વિધાન $(p \Rightarrow q){\wedge}(q \Rightarrow \sim p)$ ને સમતુલ્ય વિધાન મેળવો.
વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો.