ધારો કે $h(x)$ એ તમામ $x$ માટે વિકલનીય છે અને $f(x) = (kx + e^x) h(x)$ છે,જ્યાં $k$ એ કોઈ અચળાંક છે. જો $h(0) = 5$,$h'(0) = -2$ અને $f'(0) = 18$ હોય,તો $k$ ની કિંમત કેટલી થાય?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2.2$

Explore More

Similar Questions

જો $y=\log \left\{\left(\frac{1+x}{1-x}\right)^{1 / 4}\right\}-\frac{1}{2} \tan ^{-1}(x)$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

$2x - \frac{3}{4}$ નું વિકલન શોધો.

વિધેય $|x - 1| + |x - 3|$ નું $x = 2$ બિંદુએ વિકલિત સહગુણક શું છે?

વિધેય $\frac{\sin x+\cos x}{\sin x-\cos x}$ નું વિકલિત શોધો.

ધારો કે $f(x)$ અને $g(x)$ એ $R$ પર વિકલનીય વિધેયો છે. જો $h(x) = f(g(f(x)))$ હોય,જ્યાં $f(2) = 1$,$g(1) = 2$ અને $f'(2) = g'(1) = 4$ હોય,તો $h'(2)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo