ધારો કે $A$ એક ચોરસ શ્રેણિક છે જેના તમામ ઘટકો પૂર્ણાંક છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે $?$

  • A
    જો $\det(A) = \pm 1$ હોય,તો $A^{-1}$ અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેના તમામ ઘટકો પૂર્ણાંક હોવા જરૂરી નથી.
  • B
    જો $\det(A) = \pm 1$ હોય,તો $A^{-1}$ અસ્તિત્વ ધરાવે છે અને તેના ઘટકો પૂર્ણાંક નથી.
  • C
    જો $\det(A) = \pm 1$ હોય,તો $A^{-1}$ અસ્તિત્વ ધરાવે છે અને તેના ઘટકો પૂર્ણાંક છે.
  • D
    જો $\det(A) = \pm 1$ હોય,તો $A^{-1}$ નું અસ્તિત્વ હોવું જરૂરી નથી.

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & 2 & 3 \\ 1 & 1 & a \\ 2 & 4 & 7 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 13 & 2 & b \\ -3 & -1 & 2 \\ -2 & 0 & 1 \end{bmatrix}$ હોય,જ્યાં શ્રેણિક $B$ એ શ્રેણિક $A$ નો વ્યસ્ત શ્રેણિક છે,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

શ્રેણિકો $A$ અને $B$ એકબીજાના વ્યસ્ત શ્રેણિક ત્યારે જ થાય જો

જો $A = \begin{bmatrix} \cos \theta & -\sin \theta \\ \sin \theta & \cos \theta \end{bmatrix}$ હોય,તો $A^{-1}$ શું મળે?

જો $A$ એ એક નોન-સિંગ્યુલર શ્રેણિક છે કે જેથી $A \cdot A^T = A^T \cdot A$ અને $B = A^{-1} \cdot A^T$ હોય,તો

જો $A = \begin{bmatrix} 2 & -1 \\ -1 & 3 \end{bmatrix}$ હોય,તો $(2A^2 + 5A)$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo