જો $2{\sin ^2}x + 3\sin x - 2 > 0$ અને ${x^2} - x - 2 < 0$ ($x$ એ રેડિયનમાં છે) તો $x$ નો અંતરાલ મેળવો.

  • [IIT 1994]
  • A

    $\left( {\frac{\pi }{6},\;\frac{{5\pi }}{6}} \right)$

  • B

    $\left( { - 1,\;\frac{{5\pi }}{6}} \right)$

  • C

    $( - 1,\;2)$

  • D

    $\left( {\frac{\pi }{6},\;2} \right)$

Similar Questions

વિધેય $f(x)$=$\sqrt {(x + 4)(1 - x)}  - {\log _2}x$ ના વિસ્તારગણ મા ન્યુનતમ પુર્ણાક .... છે.

ધારો કે $A=\{(x, y): 2 x+3 y=23, x, y \in \mathbb{N}\}$ અને $B=\{x:(x, y) \in A\}$. તો $\mathrm{A}$ થી $\mathrm{B}$ તરફના એક-એક વિધેયોની સંખ્યા ............ છે. 

  • [JEE MAIN 2024]

જો $A=\{a, b, c\}$ અને $B=\{1,2,3,4\}$ હોય તો ગણ $C =\{ f : A \rightarrow B \mid 2 \in f ( A )$ અને $f$ એ એક એક વિધેય નથી.$\}$ માં કેટલા ઘટકો આવેલા છે 

  • [JEE MAIN 2020]

નીચેનામાંથી ક્યુ વિધેય છે?

ઉકેલો $\frac{{1 - \left| x \right|}}{{2 - \left| x \right|}} \ge 0$