ધારો કે $X$ એ $n=6$ અને $p$ પ્રાચલો ધરાવતો દ્વિપદી ચલ છે. જો $4 P(X=4)=P(X=2)$ હોય,તો $p$ ની કિંમત શોધો.

  • A
    $1/2$
  • B
    $1/3$
  • C
    $1/4$
  • D
    $1/6$

Explore More

Similar Questions

જ્યારે સિક્કાને $6$ વખત ઉછાળવામાં આવે,ત્યારે છાપ (heads) ની સંખ્યા કાંટા (tails) કરતા વધારે મળે તેની સંભાવના કેટલી?

એક નિષ્પક્ષ સિક્કાને $8$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (head) સતત ઓછામાં ઓછી $5$ વખત આવે તેની સંભાવના કેટલી છે?

એક વિદ્યાર્થી ગણિતની કસોટીમાં ડિસ્ટિંક્શન મેળવે તેની સંભાવના $\frac{2}{3}$ છે. જો ચોક્કસ સમયગાળા દરમિયાન આવી પાંચ કસોટીઓ લેવામાં આવે,તો તે ઓછામાં ઓછી $3$ કસોટીમાં ડિસ્ટિંક્શન મેળવે તેની સંભાવના કેટલી?

એક વિદ્યાર્થી ગાયક હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે,તો $5$ વિદ્યાર્થીઓમાંથી $4$ વિદ્યાર્થીઓ ગાયક હોય તેની સંભાવના . . . . . . છે.

$5$ સ્વતંત્ર બર્નુલી પ્રયત્નો ધ્યાનમાં લો,જેમાં દરેકની સફળતાની સંભાવના $p$ છે. જો ઓછામાં ઓછી એક નિષ્ફળતાની સંભાવના $\frac{31}{32}$ કરતા વધારે અથવા તેના જેટલી હોય,તો $p$ કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo