ધારો કે $X = \left\{\begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix} : a, b, c, d \in \mathbb{R} \right\}$. વિધેય $f: X \rightarrow \mathbb{R}$ ને $f(A) = \operatorname{det}(A), \forall A \in X$ દ્વારા વ્યાખ્યાયિત કરો. તો,$f$ એ

  • A
    એક-એક છે પણ વ્યાપ્ત નથી
  • B
    વ્યાપ્ત છે પણ એક-એક નથી
  • C
    એક-એક અને વ્યાપ્ત બંને છે
  • D
    એક-એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} \frac{1}{6} & \frac{-1}{3} & \frac{-1}{6} \\ \frac{-1}{3} & \frac{2}{3} & \frac{1}{3} \\ \frac{-1}{6} & \frac{1}{3} & \frac{1}{6} \end{bmatrix}$. જો દરેક $l, m, n \in N$ માટે $A^{2016l} + A^{2017m} + A^{2018n} = \frac{1}{\alpha} A$ હોય,તો $\alpha$ નું મૂલ્ય શોધો.

માત્ર $0$ અથવા $1$ ઘટકો ધરાવતા $2 \times 2$ ક્રમના તમામ નિશ્ચાયકોના ગણમાંથી એક નિશ્ચાયક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ નિશ્ચાયક શૂન્યતર હોય તેની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયું ખોટું છે?

ધારો કે $a$ અને $b$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $ab = 5/2$. જો $A = \begin{bmatrix} a & -b \\ b & a \end{bmatrix}$ અને $AA^T = 20I$ ($I$ એ એકમ શ્રેણિક છે) આપેલ હોય,તો $a$ અને $b$ બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ કયું છે?

ધારો કે $A$ એ $3 \times 3$ નો વાસ્તવિક શ્રેણિક છે જેથી $A^2(A-2I) - 4(A-I) = O$,જ્યાં $I$ અને $O$ અનુક્રમે એકમ અને શૂન્ય શ્રેણિક છે. જો $A^5 = \alpha A^2 + \beta A + \gamma I$ હોય,જ્યાં $\alpha, \beta$ અને $\gamma$ વાસ્તવિક અચળાંકો છે,તો $\alpha + \beta + \gamma$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo