ધારો કે $\sigma_1$ અને $\sigma_2$ એ બે વિતરણો $D_1$ અને $D_2$ ના પ્રમાણિત વિચલનો છે અને $D_1$ એ $D_2$ કરતા વધુ સુસંગત છે. જો $D_1$ અને $D_2$ ના મધ્યક સમાન હોય,તો $D_1$ ના પ્રમાણિત વિચલન કરતા $D_2$ ના પ્રમાણિત વિચલનમાં થતો ટકાવારી વધારો કેટલો છે?

  • A
    $\frac{\sigma_1-\sigma_2}{\sigma_2} \times 100$
  • B
    $\frac{\sigma_1-\sigma_2}{\sigma_1} \times 100$
  • C
    $\frac{\sigma_2-\sigma_1}{\sigma_2} \times 100$
  • D
    $\frac{\sigma_2-\sigma_1}{\sigma_1} \times 100$

Explore More

Similar Questions

$10$ અવલોકનોના વિતરણમાં,અવલોકનોનો સરવાળો $60$ છે અને તેમના વર્ગોનો સરવાળો $1000$ છે,તો વિચરણ (variance) કેટલું થાય?

વિધાન $(A)$: પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $\frac{n^2-1}{3}$ છે.
કારણ $(R)$: પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$ છે અને પ્રથમ $n$ એકી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો $\frac{n(4n^2-1)}{3}$ છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે. જો એક અવલોકન બદલવામાં આવે જેથી પાંચ અવલોકનોના નવા સમૂહનો મધ્યક $10$ થાય,તો તેમનું $s.d.$ કેટલું હશે?

બે અવલોકનોના સમૂહ $X=\{x_i\}$ અને $Y=\{y_i\}$ $(i=1, 2, \ldots, 100)$ ના પ્રમાણિત વિચલનો અનુક્રમે $5$ અને $6$ છે. જો $\bar{x}, \bar{y}$ તેમના મધ્યકો હોય અને $\sum_{i=1}^{100}(x_i-\bar{x})(y_i-\bar{y})=600$ હોય,તો $Z=\{z_i \mid z_i=x_i-y_i\}$ નું પ્રમાણિત વિચલન શોધો.

$n$ અવલોકનો $x_1, x_2, x_3, \ldots, x_n$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $0$ છે. જો $\sum_{i=1}^n x_i^2 = 400$ હોય,તો $n$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo