ધારો કે $O$ એ પ્રથમ પાંચ એકી પ્રાકૃતિક સંખ્યાઓનું તેમના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન છે અને $P$ એ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનું તેમના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન છે. તો $P-O=$

  • A
    $0.3$
  • B
    $0.32$
  • C
    $0.23$
  • D
    $0.2$

Explore More

Similar Questions

માહિતી $16, 22, 3, 14, 5, 10, 8, 6, 11, 4$ માટે મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધો.

$1, 2, 3, 4, 5$ સંખ્યાઓનું સરેરાશ વિચલન કેટલું થાય?

જો અવલોકનો $\{1+K \alpha\}$ નો મધ્યકથી સરેરાશ વિચલન,જ્યાં $K=0, 1, 2, \ldots, 100$ અને $\alpha > 0$ હોય,$255$ હોય,તો $\alpha =$

અવલોકનોના સમૂહ $-1, 0, 4$ માટે મધ્યકથી સરેરાશ વિચલન શું છે?

આપેલ વિતરણ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
$\text{માપ}$$20$$21$$22$$23$$24$
$\text{આવૃત્તિ}$$6$$4$$5$$1$$4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo