ધારો કે $f(x)$ એક દ્વિઘાત પદાવલિ છે જેથી $f(0)+f(1)=0$ થાય. જો $f(-2)=0$ હોય,તો

  • A
    $f\left(\frac{-2}{5}\right)=0$
  • B
    $f\left(\frac{2}{5}\right)=0$
  • C
    $f\left(\frac{-3}{5}\right)=0$
  • D
    $f\left(\frac{3}{5}\right)=0$

Explore More

Similar Questions

સમીકરણ $x^{2}+\frac{x}{\sqrt{2}}+1=0$ ઉકેલો.

ધારો કે $f(x) = (1 + b^2)x^2 + 2bx + 1$ અને $m(b)$ એ આપેલ $b$ માટે $f(x)$ ની ન્યૂનતમ કિંમત છે. જેમ $b$ બદલાય છે,તેમ $m(b)$ નો વિસ્તાર શું છે?

ગણ $\{0, 1, 2, 4\}$ માંથી સહગુણકો $a, b, c$ $(a \neq b \neq c)$ પસંદ કરીને બનાવી શકાય તેવા અસમાન વાસ્તવિક બીજ ધરાવતા ભિન્ન દ્વિઘાત સમીકરણો $ax^2 + bx + c = 0$ ની સંખ્યા કેટલી છે?

જો $a, b$ અને $c$ એ $GP$ માં ધન સંખ્યાઓ હોય,તો દ્વિઘાત સમીકરણ $(\log_{e} a) x^{2} - (2 \log_{e} b) x + (\log_{e} c) = 0$ ના બીજ શું છે?

જો સમીકરણ $(a^2 + b^2)x^2 - 2b(a + c)x + (b^2 + c^2) = 0$ ના બીજ સમાન હોય,તો $a, b, c$ કઈ શ્રેણીમાં હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo