ધારો કે $\overrightarrow{a}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}$,$\overrightarrow{b}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=\lambda \hat{i}+\hat{j}+(2 \lambda-1) \hat{k}$ છે. જો $\overrightarrow{c}$ એ $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ ને સમાવતા સમતલને સમાંતર હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $2$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા સંક્રમણ (transition) માં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો ફોટોન ઉત્સર્જિત થાય છે?

વિધાન $(A)$: એકમ કદ દીઠ ઉર્જા અને કોણીય વેગમાનને પરિમાણીય રીતે ઉમેરી શકાય છે.
કારણ $(R)$: સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓને ઉમેરી કે બાદ કરી શકાય છે.

એક ઓસિલેટર સર્કિટમાં $0.5\,mH$ નું ઇન્ડક્ટન્સ અને $20\,\mu F$ નો કેપેસિટર છે. સર્કિટની રેઝોનન્ટ ફ્રીક્વન્સી આશરે.....$Hz$ છે.

$C_6H_{14}$ માટે બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

$3 \Omega$ અવરોધ ધરાવતા વાહકને તેની લંબાઈ બમણી થાય ત્યાં સુધી સમાન રીતે ખેંચવામાં આવે છે. હવે આ તારને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈપણ બાજુના છેડાઓ વચ્ચેનો અસરકારક અવરોધ ઓહ્મમાં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo