ધારો કે $B=\begin{bmatrix} 2 & 6 & 4 \\ 1 & 0 & 1 \\ -1 & 1 & -1 \end{bmatrix}$ અને $C=\begin{bmatrix} -1 & 0 & 1 \\ 1 & 1 & 3 \\ 2 & 0 & 2 \end{bmatrix}$. જો શ્રેણિક $A$ એવો હોય કે જેથી $BAC=I$ થાય,તો $A^{-1}=$

  • A
    $\begin{bmatrix} -3 & -5 & 5 \\ 0 & 9 & 14 \\ 2 & 2 & 6 \end{bmatrix}$
  • B
    $\begin{bmatrix} -3 & -5 & 5 \\ 0 & 0 & 9 \\ 2 & 14 & 16 \end{bmatrix}$
  • C
    $\begin{bmatrix} -3 & -5 & -6 \\ 0 & 9 & 2 \\ 2 & 14 & 6 \end{bmatrix}$
  • D
    $\begin{bmatrix} -3 & -5 & -5 \\ 0 & 9 & 2 \\ 2 & 14 & 6 \end{bmatrix}$

Explore More

Similar Questions

ધારો કે $ABC = I$. તો $tr(ABC + BCA + CAB)$ શું થાય? (જ્યાં શ્રેણિકો $A, B, C$ નો ક્રમ $3 \times 3$ છે અને $tr(A)$ એ $A$ ના વિકર્ણ ઘટકોનો સરવાળો છે).

જો $A+B=\left[\begin{array}{cr}1 & \tan \frac{\theta}{2} \\ -\tan \frac{\theta}{2} & 1\end{array}\right]$ જ્યાં $A$ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે,તો $\theta=\frac{\pi}{6}$ આગળ શ્રેણિક $\left(A^{-1} B+A B^{-1}\right)$ શું થશે?

જો $\left|\begin{array}{ccc}-1 & 7 & 0 \\ 2 & 1 & -3 \\ 3 & 4 & 1\end{array}\right|=A$ હોય,તો $\left|\begin{array}{ccc}13 & -11 & 5 \\ -7 & -1 & 25 \\ -21 & -3 & -15\end{array}\right|$ નું મૂલ્ય શું થાય?

જો $0$ અથવા $1$ ઘટકો ધરાવતો $2$જા ક્રમનો નિશ્ચાયક તમામ આવા નિશ્ચાયકોના ગણમાંથી પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલ નિશ્ચાયક શૂન્યતર હોય તેની સંભાવના શોધો.

જો $1$ ના ઘનમૂળ પૈકીનું એક $\omega$ હોય,તો $\left|\begin{array}{ccc}1 & 1+\omega^2 & \omega^2 \\ 1-i & -1 & \omega^2-1 \\ -i & -1+\omega & -1\end{array}\right|=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo