ધારો કે $f(x)$ એક ધન વિધેય છે જેથી $x=0$ થી $x=a>0$ સુધી $y=f(x), y=0$ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $e^{-a}+4a^2+a-1$ છે. તો વિકલ સમીકરણ,જેનો વ્યાપક ઉકેલ $y=c_1 f(x)+c_2$ છે,જ્યાં $c_1$ અને $c_2$ સ્વૈર અચળાંકો છે,તે શોધો:

  • A
    $(8e^x-1) \frac{d^2y}{dx^2}+\frac{dy}{dx}=0$
  • B
    $(8e^x+1) \frac{d^2y}{dx^2}-\frac{dy}{dx}=0$
  • C
    $(8e^x+1) \frac{d^2y}{dx^2}+\frac{dy}{dx}=0$
  • D
    $(8e^x-1) \frac{d^2y}{dx^2}-\frac{dy}{dx}=0$

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી પસાર થતા અને જેનું કેન્દ્ર $Y$-અક્ષ પર હોય તેવા તમામ વર્તુળોનું વિકલ સમીકરણ શોધો.

વક્રોના કુળ $y^2=2 c(x+\sqrt{c})$ ને દર્શાવતું વિકલ સમીકરણ,જ્યાં $c$ એ ધન પ્રાચલ છે,તે

$y$-અક્ષને સમાંતર અક્ષ ધરાવતા અને જેની નાભિલંબની લંબાઈ બિંદુ $(2, -3)$ થી રેખા $3x + 4y = 5$ નું અંતર હોય તેવા પરવલયોના કુળનું વિકલ સમીકરણ શોધો:

જો વક્રોનું કુળ $y = a e^{4x} + b e^{-x}$,જ્યાં $a, b$ સ્વૈર અચળાંકો છે,તે વિકલ સમીકરણ $f(x, y, \frac{dy}{dx}, \frac{d^2y}{dx^2}) = 0$ નો વ્યાપક ઉકેલ દર્શાવે છે,તો $\frac{df}{dx}$ શોધો.

વક્રોનું કુળ $y = e^x(A\cos x + B\sin x)$ એ કયા વિકલ સમીકરણનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo