ધારોકે $\mathrm{ABC}$ એક સમબાજુ ત્રિકોણ છે. આપેલ ત્રિકોણ $\mathrm{ABC}$ ની બધી બાજુઓના મધ્યબિંદુઓને જોડીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયાનું અનંત વખત પુનરાવર્તન કરવામાં આવે છે. જો આ પ્રક્કિયામાં બનતા તમામ ત્રિકોણોની પરિમિતિઓ નો સરવાળો $P$ હોય અને ક્ષેત્રફળોનો સરવાળો $Q$ હોય, તો .................... 

  • [JEE MAIN 2024]
  • A

    $\mathrm{P}^2=36 \sqrt{3} \mathrm{Q}$

  • B

    $\mathrm{P}^2=6 \sqrt{3} \mathrm{Q}$

  • C

    $P=36 \sqrt{3} Q^2$

  • D

     $\mathrm{P}^2=72 \sqrt{3} \mathrm{Q}$

Similar Questions

જો $a = r + r^2 + r^3 + …..+\infty$ હોય તો $r$ નું મૂલ્ય ....... છે.

શ્રેણી $\frac{1}{3}, \frac{5}{9}, \frac{19}{27}, \frac{65}{81}, \ldots \ldots$ નાં પ્રથમ $100$ પદોના સરવાળો  જેટલો કે તેથી નાનો મહતમ પૂણાંક ........ છે.

  • [JEE MAIN 2022]

અનંત સમગુણોત્તર શ્રેણી સ્વીકારો તેનું પ્રથમ પદ $a $ અને સામાન્ય ગુણોત્તર $r$ છે. જો તેનો સરવાળો $4$ થાય અને બીજું પદ $3/4$  હોય, તો......

સમગુણોત્તર શ્રેણીનાં $p,q,r$ માં પદો અનુક્રમે $a, b, c$ હોય તો સાબિત કરો કે, 

$a^{q-r} b^{r-p} c^{p-q}=1$

સમગુણોત્તર શ્રેણી $a + ar + ar^2 + ar^3 +..... \infty$ નો સરવાળો $7$ અને $r$ ની અયુગ્મ ઘાતવાળા પદોનો સરવાળો $'3'$, હોય તો $(a^2 -r^2)$ is કિમત મેળવો .