જો $A = \{1, 2, 3, 4, 5\}; B = \{2, 3, 6, 7\}$. તો $(A × B) \cap (B × A)$ ની સભ્ય સંખ્યા મેળવો.

  • A

    $18$

  • B

    $6$

  • C

    $4$

  • D

    $0$

Similar Questions

ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\},$ તો નીચેનાં પરિણામો ચકાસો : $A \times C$ એ $B \times D$ નો ઉપગણ છે. 

જો $R$ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો $R \times R$ અને $R \times R \times R$ શું દર્શાવશે ? 

જો  $A = \{ x:{x^2} - 5x + 6 = 0\} ,\,B = \{ 2,\,4\} ,\,C = \{ 4,\,5\} ,$ તો $A \times (B \cap C)$ = . . . . 

જો $A=\{1,2,3\}, B=\{3,4\}$ અને $C=\{4,5,6\},$ તો શોધો. $A \times(B \cap C)$

જો $A \times B=\{(a, x),(a, y),(b, x),(b, y)\},$ તો $A$ અને $B$ શોધો.