જો $A = \{ (x,\,y):y = {e^x},\,x \in R\} $,$B = \{ (x,\,y):y = {e^{ - x}},\,x \in R\} .$ તો . .
$A \cap B = \phi $
$A \cap B \ne \phi $
$A \cup B = {R^2}$
એકપણ નહી.
$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ છે. $A \cup B$ મેળવો.
જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.
યોગગણ લખો : $A=\{1,2,3\}, B=\varnothing$
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય અને. $A \cup B = A \cup C$ and $A \cap B = A \cap C$,તો. . .
જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $B \cap D$