જો  $A = \{x:x \in R,\,|x|\, < 1\}\,;$ $B = \{x:x \in R,\,|x - 1| \ge 1\}$ અને  $A \cup B = R - D,$ તો ગણ $D$ એ . . .

  • A

    $\{x:1 < x \le 2\}$

  • B

    $\{x:1 \le x < 2\}$

  • C

    $\{x:1 \le x \le 2\}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

અહી $a>0, a \neq 1$ હોય તો ગણ $S$ એ $b$ ની બધીજ ધન કિમંતો નો ગણ છે કે જે  $\left(1+a^2\right)\left(1+b^2\right)=4 a b$ નું સમાધાન કરે છે ગણ $S$ તો  . . . .

  • [KVPY 2019]

ધારો કે  $A =\{ x \in R :| x +1|<2\}$ અને  $B=\{x \in R:|x-1| \geq 2\}$ તો નીયેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • [JEE MAIN 2022]

ધારો કે  $C=\left\{(x, y) \mid x^2-2^y=2023, x, y \in \mathbb{N}\right\}$.તો  $\sum_{(x, y) \in C}(x+y)$ =__________.

  • [JEE MAIN 2024]

અહી $S=\{4,6,9\}$ અને $T=\{9,10,11, \ldots, 1000\}$ છે. જો $A=\left\{a_{1}+a_{2}+\ldots+a_{k}: k \in N, a_{1}, a_{2}, a_{3}, \ldots, a_{k} \in S\right\}$ હોય તો ગણ  $T - A$ ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2022]

$2n (A / B) = n (B / A)$ અને $5n (A \cap B) = n (A) + 3n (B) $, જ્યાં $P/Q = P \cap Q^C$ જો $n (A \cup B) \leq 10$ હોય તો $\frac{{n\ (A).n\ (B).n\ (A\  \cap\  B)}}{8}$ ની કિમત ...... થાય