ધારો કે $ABC$ એક ત્રિકોણ છે જેમાં $AB=15$ અને $AC=9$ છે. $\angle BAC$ નો દ્વિભાજક $BC$ ને $D$ માં મળે છે. જો $\angle ACB=2\angle ABC$ હોય,તો $BD$ ની કિંમત શોધો.

  • A
    $8$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,જો $(\sin A+\sin B)(\sin A-\sin B)=\sin C(\sin B+\sin C)$ હોય,તો $\angle A=$ ($^{\circ}$ માં)

$\triangle ABC$ માં,જો $\frac{\cos A}{a} = \frac{\cos B}{b} = \frac{\cos C}{c}$ હોય,તો $\triangle ABC$ એ

જો $a^2, b^2, c^2$ એ $A.P.$ માં હોય,તો નીચેનામાંથી કયા પણ $A.P.$ માં છે?

જો ત્રિકોણની બાજુઓની લંબાઈ $7 \, cm$,$4\sqrt{3} \, cm$ અને $\sqrt{13} \, cm$ હોય,તો સૌથી નાનો ખૂણો .....$^o$ છે.

કોઈપણ $\triangle ABC$ માં,$\frac{1+\cos(A-B) \cdot \cos C}{1+\cos(A-C) \cdot \cos B}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo