જો $g$ પૃથ્વી ની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને $K$ પરિભ્રમણ ગતિઉર્જા હોય તો જો પૃથ્વી ની ત્રિજ્યામાં $2\%$ નો ઘટાડો થાય અને બીજા બધા પરિમાણ સરખા રહે તો
$g$ માં $2\%$ નો ઘટાડો અને $K$ માં $4\%$ નો ઘટાડો
$g$ માં $4\% $ નો ઘટાડો અને $K$ માં $2\%$ નો ઘટાડો
$g$ માં $4\%$ નો વધારો અને $K$ માં $4\%$ નો વધારો
$g$ માં $4\%$ નો ઘટાડો અને $K$ માં $4\%$ નો વધારો
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $......\%$ થશે.
પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે $g$ માં થતો ફેરફાર શોધવાનું સૂત્ર તારવો.
પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
પૃથ્વીની ત્રિજયા $6400\, km$ અને ગુરુત્વપ્રવેગ $g = 10\,m/{\sec ^2}$ હોય,તો $5\, kg$ ના પદાર્થને વિષુવવૃત્ત પાસે વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી કરવી જોઈએ?