ધારો કે ${a_n}$ એ ધન સંખ્યાઓની સમગુણોત્તર શ્રેણીનું ${n^{th}}$ પદ છે. ધારો કે $\sum\limits_{n = 1}^{100} {{a_{2n}}} = \alpha $ અને $\sum\limits_{n = 1}^{100} {{a_{2n - 1}}} = \beta $,જેથી $\alpha \ne \beta $,તો સામાન્ય ગુણોત્તર શોધો.

  • A
    $\frac{\alpha }{\beta }$
  • B
    $\frac{\beta }{\alpha }$
  • C
    $\sqrt {\frac{\alpha }{\beta }} $
  • D
    $\sqrt {\frac{\beta }{\alpha }} $

Explore More

Similar Questions

એક $A.P.$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો $S_n = 2n + 3n^2$ દ્વારા આપવામાં આવે છે. સમાન પ્રથમ પદ અને સામાન્ય તફાવત કરતા બમણા તફાવત સાથે બીજું $A.P.$ બનાવવામાં આવે છે. આ નવા $A.P.$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો કેટલો થશે?

Difficult
View Solution

જો શૂન્યતર $A.P.$ (સમાંતર શ્રેણી) નું $19$ મું પદ શૂન્ય હોય,તો તેના ($49$ માં પદ) : ($29$ માં પદ) નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

જો શ્રેણી $1^2 + 2 \cdot 2^2 + 3^2 + 2 \cdot 4^2 + 5^2 + \dots + 2 \cdot (n-1)^2 + n^2$ (જ્યારે $n$ એકી હોય) અથવા $1^2 + 2 \cdot 2^2 + 3^2 + 2 \cdot 4^2 + \dots + 2 \cdot n^2$ (જ્યારે $n$ બેકી હોય) નો સરવાળો $n$ બેકી હોય ત્યારે $\frac{n(n+1)^2}{2}$ હોય,તો $n$ એકી હોય ત્યારે શ્રેણીનો સરવાળો શોધો.

Difficult
View Solution

જો કોઈ $H.P.$ નું છઠ્ઠું પદ $\frac{1}{61}$ હોય અને તેનું દસમું પદ $\frac{1}{105}$ હોય,તો તે $H.P.$ નું પ્રથમ પદ શું હશે?

એક વ્યક્તિ તેની નોકરીના પ્રથમ ત્રણ મહિનામાં દરેક વખતે $200$ ની બચત કરે છે. ત્યારબાદના દરેક મહિનામાં તેની બચત અગાઉના મહિનાની બચત કરતા $40$ જેટલી વધે છે. નોકરીની શરૂઆતથી તેની કુલ બચત $11040$ કેટલા મહિના પછી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo