ધારો કે ${S_n}$ એ $A.P.$ (સમાંતર શ્રેણી) ના $n$ પદોનો સરવાળો દર્શાવે છે. જો ${S_{2n}} = 3{S_n}$ હોય,તો ગુણોત્તર $\frac{{{S_{3n}}}}{{{S_n}}}$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

જો $1, \log_9(3^{1-x} + 2), \log_3(4 \cdot 3^x - 1)$ એ $A.P.$ (સમાંતર શ્રેણી) માં હોય, તો $x$ ની કિંમત શોધો:

એક $A.P.$ નો સામાન્ય તફાવત શોધો જેનું પ્રથમ પદ $100$ છે અને તેના પ્રથમ છ પદોનો સરવાળો તેના પછીના છ પદોના સરવાળા કરતાં પાંચ ગણો છે.

Difficult
View Solution

આપેલ છે કે $n$ સમાંતર મધ્યકો ($A$.$M$.) બે સંખ્યાઓના સમૂહ $a, 2b$ અને $2a, b$ ની વચ્ચે મૂકવામાં આવે છે,જ્યાં $a, b \in R$. જો આ બંને સમૂહ વચ્ચેનો $m^{th}$ મધ્યક સમાન હોય,તો ગુણોત્તર $a:b$ શું થાય?

Difficult
View Solution

$\frac{1}{(1 + a)(2 + a)} + \frac{1}{(2 + a)(3 + a)} + \frac{1}{(3 + a)(4 + a)} + \dots + \infty$ નું મૂલ્ય શું છે,(જ્યાં $a$ એક અચળાંક છે).

એક $G.P.$ (ગુણોત્તર શ્રેણી) નું પ્રથમ પદ $7$ છે,અંતિમ પદ $448$ છે અને બધા પદોનો સરવાળો $889$ છે,તો સામાન્ય ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo