ગણના બધા જ ઘટકો લખો : $A = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} .$
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \not\subset B$ અને $B \not\subset C,$ તો $A \not\subset C$
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ 2,3,4\} \ldots \{ 1,2,3,4,5\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{1,2,5\}\subset A$