નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : $\{ a,b\} $
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{a, b, c, d\} ; B=\{d, c, b, a\}$
ગણ $A = \{ 1,4,9,16,25, \ldots .\} $ ને ગુણધર્મની રીતે લખો.
જો $S = \{ 0,\,1,\,5,\,4,\,7\} $.તો ગણ $S$ ના ઉપગણની સંખ્યા મેળવો.