જો ઘટનાઓ $X$ અને $Y$ છે કે જેથી $P(X \cup Y=P)\,(X \cap Y).$

વિધાન $1:$ $P(X \cap Y' = P)\,(X' \cap Y = 0).$

વિધાન $2:$ $P(X) + P(Y = 2)\,P\,(X \cap Y)$

  • [AIEEE 2012]
  • A

    વિધાન $1$ એ અસત્ય છે અને વિધાન $2$ એ સત્ય છે.

  • B

    વિધાન $1$ એ સત્ય છે  અને વિધાન $2$ એ સત્ય છે અને $2$ એ $1$ ની સમજૂતી આપતું નથી.

  • C

    વિધાન $1$ એ સત્ય છે અને વિધાન $2$ એ અસત્ય છે.

  • D

    વિધાન $1$ એ સત્ય છે  અને વિધાન $2$ એ સત્ય છે અને $2$ એ $1$ ની સમજૂતી આપે છે .

Similar Questions

નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો : 

$P(A)$ $P(B)$ $P(A \cap B)$ $P (A \cup B)$
$\frac {1}{3}$ $\frac {1}{5}$ $\frac {1}{15}$  ........

એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે, ધારો કે ઘટના $A$, ‘સિકકા પર છાપ મળે' તે અને ઘટના $B$ ‘પાસા પર $3$ મળે તે દર્શાવે છે. ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ છે કે નહિ તે ચકાસો. 

એક પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો.

જો $A$ અને $B$ બે ઘટના છે કે જેથી $P\overline {(A \cup B)} = \frac{1}{6},P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar A) = \frac{1}{4},$ કે જ્યાં $\bar A$ એ ઘટના $A$ ની પૂરક ઘટના છે તો ઘટનાઓ $A$ અને $B$ એ  . . .  થાય .

  • [AIEEE 2005]

ત્રણ વ્યક્તિ  $P, Q$ અને $R$ એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{3}{4},\frac{1}{2}$ અને  $\frac{5}{8}$ હોય તો $P$ અથવા $Q$ નિશાન તાકી શકે પરંતુ $R$ તાકી ન શકે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2017]