$\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5$, અને $\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5$ આપેલ છે. $\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)$ નું મૂલ્ય કેટલું થાય?

  • [JEE MAIN 2019]
  • A

    $-106.5$

  • B

    $-112.5$

  • C

    $-118.5$

  • D

    $-99.5$

Similar Questions

જો સદિશ $(\hat  a +2\hat b )$ એ સદિશ $(5 \hat a -4 \hat b )$ ને લંબ હોય તો , $\hat a $ અને $\hat b $ વચ્ચેનો ખૂણો ........ $^o$

$\left( {\,{\rm{2\hat i}}\,\, + \;\,{\rm{3\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,} \right)$ અને $\left( {\, - 3\hat i\,\, + \;\,6\hat k\,} \right)$ બે સદીશો વચ્ચેનો ખૂણો ......  $^o$ હોય.

સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat i - \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

બે સદીશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ એકબીજાને કાટખૂણે ક્યારે હોય શકે?

  • [AIIMS 1987]

અહી બે સદીશો $\mathop A\limits^ \to  \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,$ અને $\mathop B\limits^ \to  \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલ છે. આ બે સદીશો માટે  $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ બંને લંબ હોય તો એકમ સદિશ શોધો.