જો ${a_1},{a_2}...,{a_{10}}$ એ સમગુણોત્તર શ્રેણીના પદો હોય અને $\frac{{{a_3}}}{{{a_1}}} = 25$ થાય તો $\frac {{{a_9}}}{{{a_{  5}}}}$ ની કિમત મેળવો. 

  • [JEE MAIN 2019]
  • A

    $5^4$

  • B

    $4(5^2)$

  • C

    $5^3$

  • D

    $2(5^2)$

Similar Questions

જો સમગુણોતર શ્રેણીના અનંત પદનો સરવાળો $20$ હોય તથા તેમના વર્ગોનો સરવાળો $100$ હોય તો સમગુણોતર શ્રેણીનો ગુણોતર મેળવો.

  • [AIEEE 2002]

ધારો કે $S = N \cup\{0\}$. થી $R$ નો સંબંધ $R$ એ: $R =\left\{(x, y): \log _e y=x \log _e\left(\frac{2}{5}\right), x \in S, y \in R \right\}$ વડે વ્યાખ્યાયિત ક૨વામાં આવે, તો, $R$ નાં વિસ્તારમાં રહેલા તમામ ઘટકોનો સરવાળો $=$_______

  • [JEE MAIN 2025]

ધારોકે $a_1, a_2, a_3, \ldots .$. વધતી ધન સંખ્યાઓ ની સમગુણોત્તર શ્રેણી છે.ધારોકે તેના છઠા અને $8$મા  પદોનો સરવાળો $2$ છે તથા તેના ત્રીજા અને $5$મા પદોનો ગુણાકાર $\frac{1}{9}$ છે.તો $6\left(a_2+a_4\right)\left(a_4+a_6\right)=.....$

  • [JEE MAIN 2023]

$\frac{{a + bx}}{{a - bx}} = \frac{{b + cx}}{{b - cx}} = \frac{{c + dx}}{{c - dx}},\,\,(x \ne 0)$ હોય તો ${\text{a, b, c}}$ અને ${\text{d}}$ એ...........

સમગુણોત્તર શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો $S_1$  છે અને તે પછીના દસ પદોનો ($11$  થી $20$) સરવાળો $S_2$  છે. તો સામાન્ય ગુણોત્તર કેટલો થશે ?