લેક્ટિફેરસ નળી ક્યાં જોવા મળે છે?
અંડપિંડમાં
શુક્રપિંડમાં
ભ્રૂણમાં
સ્તનગ્રંથીમાં
નીચેનામાંથી કયું દ્વિતીય પ્રજનન અંગ નથી ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
અંડપિંડનું જોડાણ કોની સાથે અને કોના દ્વારા થાય છે
ઈસ્થમસ એ શું છે?
સ્ત્રીનાં બાહ્ય જનનાંગો અને તેનાં કાર્યોની સાચી જોડી નીચેનામાંથી કઈ છે?