વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે

વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.

  • A

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચા છે.

  • B

      વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટા છે.

  • C

      વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.

  • D

      વિધાન $P$ ખોટું, વિધાન $Q$ સાચુ છે.

Similar Questions

નીચેનામાંથી ....... કુદરતી રોગપ્રતિકારકતા નિયામક છે?

$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.

હિપેટાઈટીસ $B$ ની રસી કોનામાંથી બનાવવામાં આવે છે ?

......માં સંકુચિત રસધાની ગેરહાજર છે. 

નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • [AIPMT 2009]