શું પ્રેરિત વિદ્યુતભાર ધાતુની સપાટી પર હોય છે કે તેની અંદર?

  • A
    સપાટી પર
  • B
    ધાતુની અંદર
  • C
    સપાટી પર અને અંદર બંને
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક નક્કર ગોળાકાર વાહક કવચની આંતરિક ત્રિજ્યા $a$ અને બાહ્ય ત્રિજ્યા $2a$ છે. કવચના કેન્દ્રમાં $+Q$ બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. કવચની આંતરિક અને બાહ્ય સપાટી પરની વિદ્યુતભાર ઘનતા સમાન થાય તે માટે કવચ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

$+ 1\,\mu C$ ના મૂલ્યનો એક બિંદુવત વિદ્યુતભાર $(0, 0, 0)$ પર સ્થિર છે. એક અલગ કરેલ વિદ્યુતભાર રહિત ગોલીય વાહકનું કેન્દ્ર $(4, 0, 0)$ પર સ્થિર છે. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન અને પ્રેરિત વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

બે વિદ્યુતભારીત ધાતુના ગોળાઓને ખૂબ જ પાતળા ધાતુના તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની ત્રિજ્યા નાના ગોળાની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય,તો મોટા ગોળાની નજીકનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં $a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો એક ખાલી જાડો વાહક ગોળો દર્શાવેલ છે. જો એવું અવલોકન કરવામાં આવે કે ગોળાની અંદરની સપાટી પર સમાન વિદ્યુતભાર ઘનતા $-\sigma$ છે અને બહારની સપાટી પર સમાન વિદ્યુતભાર ઘનતા $+\sigma$ છે, તો ગોળાના સ્થિતિમાનને લગતું સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

એક ગોળીય વિદ્યુતભારરહિત વાહકની પોલાણમાં $O$ બિંદુએ $q$ વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. બિંદુ $S$ વાહકની બહાર છે. જો વિદ્યુતભારને $O$ થી $S$ તરફ ખસેડવામાં આવે અને તે પોલાણની અંદર જ રહે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo