આંતરજાતીય આંતરક્રિયાઓ (Interspecific interactions) કોની વચ્ચેની આંતરક્રિયામાંથી ઉદભવે છે?

  • A
    બે અલગ અલગ જાતિઓની વસ્તી
  • B
    એક જ જાતિની વસ્તી
  • C
    એક જ જાતિના બે સજીવો
  • D
    બે અલગ અલગ સ્ટ્રેઈન ધરાવતા સજીવો

Explore More

Similar Questions

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પ્લાઝમોડીયમ$(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ (Cuscuta)$(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેક્ટેરિયોફેઝ$(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો (Viscum)$(iv)$ હાઈપરપરોપજીવી

અંડ પરોપજીવન (Brood parasitism) નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

સાચી જોડ પસંદ કરો.
સ્તંભ $I$ અને $II$ સ્તંભ $III$
$a. (+, -)$ $P. \text{Amensalism}$
$b. (-, -)$ $Q. \text{Commensalism}$
$c. (-, 0)$ $R. \text{Predation}$
$d. (+, 0)$ $S. \text{Competition}$

નીચેનામાંથી કયું વસ્તીમાં સકારાત્મક આંતરક્રિયાનું ઉદાહરણ છે?

આ એક એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo