લિગ નિશ્ચયનની જનીનીક રંગસૂત્રીય પદ્ધતિ અમુક પ્રયોગો કરવાથી મેળવી શકાય છે. તેનાં શરૂઆતનાં સંકેતો શેમાં પ્રયોગો કરી મેળવાયા ? 

  • A

    માનવ

  • B

    પક્ષી

  • C

    જંતુઓ

  • D

    વનસ્પતિઓ

Similar Questions

અસંગત દૂર કરો.

યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ $(X+ O)$ $(i)$  ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ
$(Q)$ $(XX+XY)$ $(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ
$(R)$ $(ZZ+ZW)$

$(iii)$ પક્ષીઓનું લીંગનીશ્ચયન

$(S)$ $(AA +XX)$ $(iv)$ માનવમાં લીંગ નીશ્ચયન

આપેલ આકૃતિમાં $B$ વડે નિર્દેશીત ભાગ કઈ ક્રિયાથી તૈયાર થશે?

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો.

કોલમ $I$ કોલમ $II$
$(a)\; XX-XO$ લિંગ નિશ્ચયન  $(i)$ ટર્નર્સ સિન્ડ્રોમ
$(b)\; XX-XY$ લિંગ નિશ્ચયન  $(ii)$ માદા વિષમયુગ્મતા
$(c)$ કેર્યોટાઈપ $-45 $ $(iii)$ તીતીઘોડો
$(d)\; ZW-ZZ$ લિંગ નિશ્ચયન   $(iv)$ માદા સમયુગ્મતા

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2019]

સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?