જાડા, માંસલ ધરી અને મોટા રંગીન નિપત્રો સાથેના પુષ્પવિન્યાસ કયાં છે?
પર્ણસદશ નિપત્ર
માંસલ
સ્પાઇકલેટ
હાઇપેન્થોલીયમ
યોગ્ય સમૂહ પસંદ કરો.
છોડ | અંગો | કાર્યો |
કટોરિયામાં માદા પુષ્પની સંખ્યા ............છે.
કયા કુળમાં પુંકેસર ઉપરજાયી અને ભૂમિરૂપે ગોઠવાયેલા હોય છે?
નીચે પૈકી કઈ પ્રજાતિની લાક્ષણિકતા ભૂફલતા ફળ ઉત્પાદનની છે?
લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે