નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?
સુપીરી
ડિસ્કીફ્લોરી
કેલિસિફલોરી
થેલિમિફલોરી
નીચે પૈકી શેમાંથી એરંડીયાનું તેલ મળી આવે છે?
ટામેટાં કઈ જાતિ સાથે સંકળાયેલાં છે?
તરબૂચનું ફળ .....છે.
મિમોસ પુદિકા $(Mimosa\,\, pudica)$ માં જરાયુવિન્યાસઃ-
ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.