તુલસીમાં પુષ્પવિન્યાસનો પ્રકાર કયો છે?
કટોરિયા
ઉદુમ્બરક
કુટચક્રક
એકપણ નહિ.
સ્કેપીજેરસ છત્રકમાં પુષ્પો કઈ સ્થિતિમાં ગોઠવાયેલા હોય છે?
પાઈનેપલ (અનનાસ)નું ફળ ...... માંથી વિકાસ પામે છે.
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?