અનંત સ્પ્રિંગ્સ જેના બળ અચળાંક અનુક્રમે $k$,$2k$,$4k$,$8k$,... છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો તંત્રનો અસરકારક બળ અચળાંક કેટલો થશે?

  • A
    $2k$
  • B
    $k$
  • C
    $\frac{k}{2}$
  • D
    $\frac{k}{4}$

Explore More

Similar Questions

$m$ દળના બે બ્લોક્સને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવ્યા છે. જો બંનેને વિરુદ્ધ દિશામાં $v$ વેગ આપવામાં આવે,તો સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું થશે?

$100 \ gm$ અને $250 \ gm$ દળના બે દડાઓ $A$ અને $B$ અવગણ્ય દળવાળી ખેંચાયેલી સ્પ્રિંગ વડે જોડેલા છે અને લીસા ટેબલ પર મૂકેલા છે. જ્યારે બંને દડાઓને એક સાથે છોડવામાં આવે છે,ત્યારે $B$ દડાનો પ્રારંભિક પ્રવેગ પશ્ચિમ દિશામાં $10 \ cm/s^2$ છે. $A$ દડાના પ્રારંભિક પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.

એક સ્પ્રિંગની લંબાઈ $l$ અને બળ અચળાંક $K$ છે. જો તેને $l_1$ અને $l_2$ લંબાઈની બે સ્પ્રિંગમાં એવી રીતે કાપવામાં આવે કે જેથી $l_1 = n l_2$ ($n$ પૂર્ણાંક છે). તો $l_2$ લંબાઈની સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો હશે?

$3 \; kg$ નો એક બ્લોક શરૂઆતમાં સંતુલનમાં છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન સ્પ્રિંગ $A$ અને $B$ દ્વારા લટકાવેલ છે. જો $t = 0$ સમયે સ્પ્રિંગ $A$ ને નીચેના બિંદુએથી કાપવામાં આવે,તો $t = 0$ સમયે બ્લોકનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

બે સ્પ્રિંગ $A$ અને $B$ ઉપરના છેડેથી બાંધેલી છે અને જ્યારે નીચેના છેડે $20 \,N$ અને $10 \,N$ ના ભાર લટકાવવામાં આવે છે ત્યારે તે અનુક્રમે $8 \,cm$ અને $16 \,cm$ ખેંચાય છે. સ્પ્રિંગ $A$ અને $B$ ના સ્પ્રિંગ અચળાંકોનો ગુણોત્તર કેટલો છે ($: 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo