નીચેનામાંથી કઈ પદ્ધતિ ટેસ્ટ ટયુબ બેબી તરીકે પણ જાણીતી છે.

  • A

    $IVF$

  • B

    $ZIFT$

  • C

    $AFT$

  • D

    $GIFT$

Similar Questions

$ZIFT$ માટે નીચેના તમામ વાક્યો સાચાં છે, સિવાય કે : 

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?

અસંગત શોધો.

કૃત્રિમ વીર્યદાન એટલે શું? .

  • [NEET 2013]

વંધ્યત્વનું કારણ પુરૂષની પ્રજનન ક્ષમતા ઓછી હોય કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો આ પદ્ધતિ યોગ્ય છે.