નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $AlF_3 > MgO > MgF_2$ : લેટીસ ઉર્જા
  • B
    $Li > Na > Al > Mg$ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
  • C
    $SF_6 > PF_5 > SiF_4$ : લુઈસ એસિડિક ગુણધર્મ
  • D
    $SiCl_4 > SiBr_4 > SiI_4$ : $Si$ ની વિદ્યુતઋણતાનો ઘટતો ક્રમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી આવર્તમાં ડાબેથી જમણે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિરુદ્ધ ગુણધર્મો દર્શાવે છે?

સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

સમૂહ $13$ ના તત્વ $E$ ની બાહ્યતમ ઇલેક્ટ્રોનિક રચના $4s^2 4p^1$ છે. $p$-બ્લોક,આવર્ત $5$ ના તત્વની ઇલેક્ટ્રોનિક રચના જે તત્વ $E$ ની વિકર્ણીય રીતે ગોઠવાયેલ છે તે કઈ છે?

નીચેનામાંથી કયો આયનોનો સમૂહ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સંગ્રહ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo