નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    આયનીકરણ ઊર્જાનું મૂલ્ય વધારે તેમ ધનાયન સરળતાથી બને.
  • B
    ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય વધુ તેમ ઋણાયન સરળતાથી બને.
  • C
    આયનીકરણ ઊર્જા તેમજ ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય વધુ તેમ પરમાણુની વિદ્યુતઋણતા વધુ હોય છે.
  • D
    $Z_{eff}$ વધારે તેમ પરમાણુ કદ વધુ હોય છે.

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. આયનીકરણ એન્થાલ્પી $P$. $O < F < N$
$B$. વિદ્યુતઋણતા $Q$. $N < O < F$
$C$. $Z_{eff}$ $R$. $O < N < F$
$D$. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $S$. $N < C < O$

વિભાગ-$I$ માં આપેલા તત્ત્વોના ગુણધર્મોને વિભાગ-$II$ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ સક્રિય અધાતુ જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે. $(A)$ $Na$
$(2)$ નરમ ધાતુ જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. $(B)$ $Sb$
$(3)$ અર્ધધાતુ જે ${M_2}{O_3}$ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. $(C)$ $He$
$(4)$ રાસાયણિક રીતે નિષ્ક્રિય વાયુ. $(D)$ $Cl$

$Mg + 2F \rightarrow MgF_2$ પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં ફેરફાર $[\Delta H]$ $kJ\ mol^{-1}$ માં શોધો. આપેલ છે: $F$ ની $EA = 328\ kJ\ mol^{-1}$,$Mg$ ની $IE_1 = 737\ kJ\ mol^{-1}$,$Mg$ ની $IE_2 = 1451\ kJ\ mol^{-1}$.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝની ત્રિજ્યા $Mg^{2+} < Na^{+} < F^{-} < O^{2-}$ ના ક્રમમાં વધે છે.
વિધાન $(II) :$ હેલોજનની ઈલેક્ટ્રોન ગેઈન એન્થાલ્પીનું મૂલ્ય $Cl > F > Br > I$ ના ક્રમમાં ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

આપેલા પરિમાણોના ખોટા ક્રમ ધરાવતો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo