નીચેનામાંથી કયો આયનોનો સમૂહ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝનો સંગ્રહ દર્શાવે છે?

  • A
    $K^{+}, Cl^{-}, Mg^{2+}, Sc^{3+}$
  • B
    $Na^{+}, Ca^{2+}, Sc^{3+}, F^{-}$
  • C
    $K^{+}, Ca^{2+}, Sc^{3+}, Cl^{-}$
  • D
    $Na^{+}, Mg^{2+}, Al^{3+}, Cl^{-}$

Explore More

Similar Questions

કોની પાસે અનુક્રમે મહત્તમ $EA$,$EN$ અને $IP$ છે $:-$
$A = 1s^2 \ 2s^2 \ 2p^6$
$B = 1s^2 \ 2s^2 \ 2p^6 \ 3s^2 \ 3p^5$
$C = 1s^2 \ 2s^2 \ 2p^5$
$D = 1s^2 \ 2s^2 \ 2p^6 \ 3s^1$

આપેલ ગુણધર્મ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

ફ્લોરિન,ક્લોરિન,બ્રોમિન અને આયોડિનને આવર્ત કોષ્ટકના એક જ સમૂહ $(17)$ માં મૂકવામાં આવ્યા છે,કારણ કે

નીચેનામાંથી કઈ ગોઠવણી તેની સામે દર્શાવેલ ગુણધર્મ દર્શાવતી નથી?

નીચેના પૈકી આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ ક્યો છે?
$(i) Ba < Sr < Ca$
$(ii) S^{2-} < S < S^{2+}$
$(iii) C < O < N$
$(iv) Mg < Al < Si$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo